ટંકારા: ટંકારાના નાનારામપર ગામે આજે અતિભારે પવન ફૂંકાતા ગાયો બાંધવાનો શેડ નીચે પડ્યો હતો. જોકે શેડ નીચે બાંધેલી ગાયોને કોઈ ઇજા પહોંચી નથી. સદ્દનસીબે ગાયોનો આબાદ બચાવ થતા ગૌ પાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.