મોરબી : મોરબી જિલ્લામાં બીપરજોય વાવાઝોડાને કારણે ગઈકાલથી સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે શુક્રવારે સવારે 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં સમગ્ર જિલ્લાના સૌથી વરસાદ માળીયા તાલુકામાં નોંધાયો છે. મોરબી જિલ્લામાં સવારે 6થી બપોરે 4 વાગ્યાનો વરસાદ નીચે મુજબ છે. મોરબી 53 mm માળીયા 63 mm ટંકારા 54 mm વાંકાનેર 59 mm હળવદ 45 mm