ટંકારા : ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લજાઈ બસસ્ટેન્ડ પાછળ જાહેરમાં જુગાર રમી રહેલા સંજય વિજયભાઈ બામ્ભણીયા, હિરેન દેવયતભાઈ મિયાત્રા અને અઝરૂદીન વલીભાઈ હેરન્જાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,300 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.