વાંકાનેર : વાંકાનેર હાઇવે ઉપર પ્રેમજીનગર નજીક સર્વિસ રોડ ઉપર પુરપાટ ઝડપે નીકળેલ જીજે - 36 - B - 5036 નંબરના સ્વીફ્ટ ચાલકે જીજે - 36 - AA - 5632 લઈને જતા ફરિયાદી રાજેશભાઇ સોંડાભાઈ પરમાર અને બાઈક પાછળ બેઠેલ સાહિલ ભલાભાઈ મકવાણાને હડફેટે લઇ ગંભીર ઇજાઓ પહોંચાડતા સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.