મોરબી : બિપરજોય વાવાઝોડું આજે મોરબીથી સૌથી નજીકના અંતરથી પસાર થવાનું છે. ત્યારે મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્રારા ઝડપી પવનમાં કોઈ બોર્ડ કે હોર્ડિંગ્સ તૂટે કે મકાનનો કાટમાળ પડે કે અન્ય દુર્ઘટના બને તેવી સ્થિતિને ટાળવા પૂરી સમજદારી, પૂરી તકેદારીના ભાગરૂપે આજે બપોરના 2 કલાકથી મોરબી શહેરના તમામ વ્યવસાય કાર્યો દુકાનદારોએ સ્વૈચ્છિક રીતે પોતાના વ્યવસાય, ધંધા-રોજગાર બંધ રાખવા વિનંતી સાથે અપીલ કરવામાં આવી છે. https://youtu.be/yic7PIYQX6k