મોરબી : ઝાલા મહેન્દ્રસિંહ લખુભા (ઉ.વ.63, મુ. પંચાસર, હાલ મોરબી નિવાસી) તે સ્વ. લખુભા અગરસંગ ઝાલાના પુત્ર, સ્વ. હેમંતસિંહ, પ્રવિણસિંહ (9824314482), ગંભીરસિંહ, મહિપતસિંહ, જીતેન્દ્રસિંહ, ઈન્દ્રસિંહના ભાઈ, જયરાજસિંહ (7016413315), હિરીરાજસિંહ(7359902103) ના પિતાનું તા. 14ને બુધવારના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 16ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે રાજપૂત સમાજની વાડી, ભવાની ચોક, મોરબી ખાતે રાખ્યું છે.