મોરબી : બિપરજોય વાવાઝોડાને પગલે શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S)ની પરીક્ષા પાછળ ઠેલવવામાં આવી છે. આ પરીક્ષા 18મી જૂનના રોજ લેવામાં આવનાર હતી. જે હવે 25 જૂનના રોજ લેવામાં આવનાર છે..