મોરબી : મોરબી તાલુકાના ફાટસર ગામે રહેતા ડાહીબેન કેશવજીભાઈ રાઠોડ ઉ.89 નામના વૃદ્ધા પોતાના ઘેર દાઝી જતા સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવતા રસ્તામાં મૃત્યુ પામતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.