મોરબી : મોરબી જિલ્લામાં આવનાર સંભવિત વાવાઝોડાને કારણે લોકોને ઉપયોગી થવા તેમજ મુશ્કેલ સમયમાં મદદરૂપ થવા માટે મોરબી જિલ્લા ભાજપ દ્વારા જીલ્લાના દરેક મંડલમાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. મુશ્કેલ સમયમાં નીચેના નંબરો ઉપર સંપર્ક કરવા મોરબી જિલ્લા ભાજપે જાહેર જનતાને અપીલ કરી છે. મોરબી જિલ્લો રણછોડભાઇ દલવાડી મો.નં. 9825224704 જયુભા જાડેજા મો.નં. 9825225555 જેસંગભાઈ હુંબલ મો.નં. 9879782538 હળવદ શહેર કેતનભાઈ દવે મો.નં. 9825627762 સંદીપભાઈ પટેલ મો.નં. 9925669990 રમેશભાઈ કણઝરીયા મો.નં. 9913677421 હળવદ તાલુકો વાસુદેવભાઈ સીણોજીયા - મો.નં. 9825067225 નરેન્દ્રસિંહ રાણા મો.નં. 9825994320 સંજયભાઈ પંચાસરા મો.નં. 9998507794 માળીયા મણીલાલ સરડવા મો.નં. 9825695708 અરજણભાઇ હુબલ મો.નં. 9510419772 મનીષભાઈ કાંજીયા મો.નં. 9825902824 મોરબી શહેર લાખાભાઇ જારીયા મો.નં.9825269944 રિશીપભાઇ કૈલા મો.નં. 9825224509 ભાવેશભાઈ કણઝારીયા મો.નં.8000088880 મોરબી તાલુકો અરવિંદભાઈ વાંસદડિયા મો.નં.9099917004 બચુભા રાણા મો.નં. 9925009246 બચુભાઈ ગરચર મો.નં. 9825799109 ટંકારા તાલુકો કિરીટભાઈ અંદરપા મો.નં. 9825083953 રૂપસિંહ ઝાલા મો.નં.9925140574 ગણેશભાઈ નમેરા મો.નં. 9377303272 વાંકાનેર શહેર પરેશભાઈ મઢવી મો.નં. 9427252372 કે.ડી. ઝાલા મો.નં. 6352114706 દીપકભાઈ પટેલ મો.નં. 9328042126 વાંકાનેર તાલુકો રતિલાલ અણીયારીયા મો.નં. 9909447043 કિશોરસિંહ ઝાલા મો.નં. 8200378829 હીરાભાઈ બાંભવા મો.નં. 9979009067