મોરબી : માળીયા હળવદ હાઇવે ઉપર ખાખરેચી ગામના પાટિયા નજીક જીજે - 38 - BE - 7576 નંબરના કાર ચાલકે બાઈક ઉપર રસ્તો ક્રોસ કરી રહેલા નરેશભાઈ પાલજીભાઈ દેગામા ઉ.31 રહે. ખાખરેચી ગામ વાળા યુવાનને હડફેટે લેતા હાથ, પગ અને માથાના ભાગે ઇજાઓ પહોંચતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.