મોરબી : મોરબી તાલુકા પોલીસે જુના ઘુટુ રોડ ઉપર સિમ્પોલો સિરામિક નજીકથી જીજે - 01 - TA - 6459 નંબરની સીએનજી રીક્ષા કિંમત રૂપિયા 1 લાખ વાળીમાં 300 લીટર દેશી દારૂ ભરીને નીકળેલા આરોપી વિજય જયંતીભાઈ રાઠોડ રહે.કુબેર ટોકીઝ પાસે મોરબી વાળાને ઝડપી લઈ દારૂનો જથ્થો મંગાવનાર બગથળા ગામના રામદેવભાઈને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.