છોલે ભટુરે સાથે હવે તંદુરી કુલચા, દિલ્હી ચાટ, રાજ કચોરી, દહીં ભલે પાપડી, દહીં ગુજીયા, સમોસા, બ્રેડ પકોડા, પાણી લુરી, સુજીવાલે ગોલગપ્પા સહિતની આઇટમો પીરસાશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને દિલ્હીનો રિયલ ટેસ્ટ ઘરઆંગણે જ આપવાની નેમ સાથે કાર્યરત થયેલ નિકુ દે છોલે ભટુરેમાં હવે એકથી એક ચડિયાતી નવી ચટપટ્ટી આઇટમો શરૂ કરવામાં આવી છે. તો અહીનું ફૂડ ટેસ્ટ કરવા એક વખત જરૂર પધારો. મોરબીમાં બે સ્થળોએ નિકુ દે છોલે ભટુરેનો તાજેતરમાં જ પ્રારંભ થયો છે. દિલ્હીની 40 વર્ષ જૂની કુકુ બ્રાન્ડે મોરબીના અનિરુદ્ધ દાવા સાથે ભાગીદારીમાં આ નવું સોપાન મોરબીવાસીઓને ખાસ દિલ્હીનો ટેસ્ટ આપવા શરૂ કરાયુ છે. અહીં હવે છોલે ભટુરે સાથે તંદુરી કુલચા, દિલ્હી ચાટ, રાજ કચોરી, દહીં ભલે પાપડી, દહીં ગુજીયા, સમોસા, બ્રેડ પકોડા, પાણી લુરી, સુજીવાલે ગોલગપ્પા સહિતની આઇટમો પણ પીરસાશે. અહીંનો યુનિક અને ઓથેન્ટિક ટેસ્ટ મોરબીવાસીઓ ખૂબ પસંદ પડી રહ્યો છે. જો તમે પણ હજુ અહીંનું ફૂડ ટેસ્ટ નથી કર્યું તો એક વખત અહીંનો ટેસ્ટ માણવા પરિવાર કે મિત્રો સાથે જરૂર પધારજો. લગ્ન પ્રસંગ, બર્થ ડે પાર્ટી, ગરબા કે અન્ય ઇવેન્ટ માટેના ઓર્ડર પણ લેવાશે. વધુ વિગત માટે મો.નં.7990191799 ઉપર સંપર્ક કરવો બ્રાન્ચ -1 : કેપિટલ માર્કેટ, ભાજપ કાર્યાલય પાસે, રવાપર ચાર રસ્તા, મોરબી સમય : સવારે 9:30 થી રાત્રે 11 બ્રાન્ચ -2 : રિયલ પ્લાઝા, સિરામિક એસો. ઓફિસ નીચે, 8 એ નેશનલ હાઇવે, મોરબી સમય : સવારે 10 થી બપોરે 3