મોરબી : મોરબીના મકનસર નજીક રસ્તો ઓળંગી રહેલા પોપટભાઈ પાલાભાઈ પરમાર નામના વૃદ્ધને જીજે - 03 - KE - 4507 નંબરના બાઈક ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા મોરબી તાલુકા પોલીસ મથકમાં બાઈક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.