હળવદ : હળવદ શહેરના ગોરી દરવાજે રહેતા રમેશભાઈ વેલજીભાઈ ધોરીયા પરમારની 19 વર્ષની પુત્રી કામિની ઉર્ફે કિરણ તા.27 મે ના રોજ ઘેરથી કોઈને કહ્યા વગર ચાલી જતા રમેશભાઈ ધારીયા પરમારે હળવદ પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ દાખલ કરાવી છે.