મોરબી : મોરબી તાલુકાના વનાળિયા ગામે રહેતા રસિકભાઈ મનસુખભાઇ કુનશિયા ઉ.19 નામના યુવાનનું અગમ્ય કારણોસર મૃત્યુ નિપજતા મોરબી સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ લાવવામાં આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.