અગાઉ સફળતાપૂર્વક બે બેચ પૂર્ણ : નિષ્ણાંતો દ્વારા શેરબજારનું એ ટુ ઝેડ નોલેજ અપાશે : ઉદ્યોગપતિઓ, વેપારીઓ, નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓ માટે આ ક્લાસ જોઈન કરી સાઈડ ઇન્કમ મેળવવાની સુવર્ણ તક મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :સુપ્રાંતિ ગ્રુપ હવે મોરબીવાસીઓને શેર માર્કેટમાં માસ્ટર બનાવવા સજ્જ બન્યું છે. જેથી સરળતાથી સાઈડ ઇન્કમ શરૂ થઈ શકે. અહીં ટ્રેનિંગ ક્લાસની નવી બેચ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જેમાં વહેલા તે પહેલાંના ધોરણે પ્રવેશ અપાશે. https://youtube.com/watch?v=rfWhHe7uXNU&feature=share મોરબીમાં કાર્યરત સુપ્રાંતિ ગ્રુપ જે કો- ટ્રેડિંગ સ્પેસ ફોર ટ્રેડિંગ ઈન સ્ટોક માર્કેટ, કોમોડિટીસ, ફોરેક્સ, ક્રીપ્ટો એન્ડ મોર, મેન્ટોરશિપ કો વર્કિંગ સ્પેસ ફોર ડિજિટલ માર્કેટિંગ, ઈમ્પોર્ટ એક્સપોર્ટ ઓર એનિથીંગ સહિતની સર્વિસ પુરી પાડે છે. વધુમાં અહીં હવે બેઝિક ટુ એડવાન્સ સુધીના સ્ટોક માર્કેટ ક્લાસ ચાલે છે. જેમાં નિષ્ણાંતો દ્વારા શેરમાર્કેટનું સંપૂર્ણ નોલેજ આપે છે. અગાઉ બે બેચ સફળ રહ્યા બાદ હવે થોડા દિવસોમાં ત્રીજી બેચ શરૂ થવા જઈ રહી છે. ઉદ્યોગપતિઓ, વેપારીઓ, નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓને આ ક્લાસ જોઈન કરી સાઈડ ઇન્કમ મેળવવાની સુવર્ણ તક મળશે. તો આજે જ ક્લાસ જોઈન કરવા સંપર્ક કરો. સુપ્રાંતિ ગ્રુપ ચોથો માળ, સંકેત ઇન્ડિયા ઉપર, ઉમિયા સર્કલ, શનાળા રોડ, મોરબી મો.નં.8238080666 મો.નં.8238081666 https://qr.page/g/XPzsE7ZydW