મોરબી : મોરબી ખ્યાતનામ ટેક્ષ કન્સલ્ટન્ટ ફર્મ એવી B.B. કાલરીયા એન્ડ કંપનીમાં 2 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે. એકાઉન્ટ્સ & ઓડિટ -2 અભ્યાસ : M.Com અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર B.B. કાલરીયા & કંપની (CA) શનાળા રોડ, મોરબી મો.નં. 99786 30134 ઇમેઇલ- contact@bbkalaria.in