મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા શામજીભાઈ છગનભાઇ ગામ્ભવા ઉ.58 નામના વૃદ્ધે અગમ્ય કારણોસર પોતાના ઘેર મોનોકોટો નામની ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.