મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ દેશી દારૂના ગુન્હામાં છેલ્લા પાંચ મહિનાથી ફરાર કાજલબેન ઉર્ફે ગીતાબેન દેવાભાઈ માથાસુરીયા રહે.મદારગઢ તા.સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર વાળી મહારાણા પ્રતાપ સર્કલ પાસે ઉભી હોય મોરબી એલસીબીએ ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકને હવાલે કરી હતી.