શોટ્સ, મોકટેલ્સ, કટ ફ્રુટ, ડ્રાઇફ્રુટ મિલ્ક શેક, શોટ્સ, જ્યુસ બ્લેન્ડસ, પ્લેઇન જ્યુસ, સિગ્નેચર બ્લેન્ડસ, કોલ્ડ કોફી અને ચોકલેટ મિલ્કશેક સહિતની ઢગલાબંધ વેરાયટી : આજે કોઈ પણ આઇટમની ખરીદી ઉપર જામુન શોટ્સ ફ્રી એકદમ નેચરલ ફ્રુટમાંથી તૈયાર થતી ફ્રેશ પ્રોડક્ટ, શરીરને હાનિ પહોંચાડતા કોઈ પણ તત્વોનો ઉપયોગ નહિ : બાળકો અને વૃદ્ધો માટે એકદમ હેલ્ધી પ્રોડક્ટ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ટેસ્ટી અને હેલ્ધી બન્ને વસ્તુ એકસાથે આપવાની નેમ સાથે મોરબીમાં આજથી 9834 The Fruit Truckનો શુભારંભ થઈ રહ્યો છે. આજના દિવસે અહીં ધમાકેદાર ઓફર પણ મુકવામાં આવી હોય, અહીંનો ટેસ્ટ લેવા એક વખત જરૂર પધારો. મોરબીમાં લજાઈ પાસે હોનેસ્ટ હોટલમાં કાર્યરત 9834 The Fruit Truckની બીજી બ્રાન્ચનો આજે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ પાસે પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજે સાંજે 6 વાગ્યે જેની ભવ્ય ઓપનિંગ સેરેમની પણ રાખવામાં આવી છે. અહીં મોકટેલ્સ, કટ ફ્રુટ, ડ્રાઇફ્રુટ મિલ્ક શેક, શોટ્સ, જ્યુસ બ્લેન્ડસ, પ્લેઇન જ્યુસ, સિગ્નેચર બ્લેન્ડસ, કોલ્ડ કોફી અને ચોકલેટ મિલ્કશેક સહિતની અનેક આઇટમો રાખવામાં આવી છે. અહીં એકદમ નેચરલ ફ્રુટમાંથી તૈયાર થતી ફ્રેશ પ્રોડક્ટ જ મળશે. જેમાં શરીરને હાનિ પહોંચાડતા કોઈ પણ તત્વોનો ઉપયોગ નહિ કરવામાં આવે. ખાસ બાળકો અને વૃદ્ધો માટે એકદમ હેલ્ધી પ્રોડક્ટ અહીંથી મળશે. વધુમાં અહીં આજે કોઈ પણ આઇટમની ખરીદી ઉપર જામુન શોટ્સ ફ્રી આપવામાં આવશે. તો પરિવાર અને મિત્રો સાથે જરૂર પધારો. 9834 The Fruit Truck સ્કાય મોલ પાસે, શનાળા રોડ, મોરબી મો.નં.9099009834 સમય દરરોજ સાંજે 5થી રાત્રે 12