મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર મહેશ હોટેલ સામેથી કાયાજી પ્લોટમાં રહેતા મલયભાઈ સુધીરભાઈ ભગલાણીનું 20 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.