મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ગ્લોબ ફિનસર્વ અને તેને સંલગ્ન ફર્મ ડેસ્ટિનેશન શિપિંગ સર્વિસમાં 3 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ ઇમેઇલ કરવા જણાવાયું છે. ◆ બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝીક્યુટીવ- 02 કવોલીફીકેશન : B.com/12th com /BBA/BA સ્કીલ જરૂરીયાત: બઘી પ્રકારની બેંક લોન પ્રોસેસ કરવાનો અનુભવ, જેમા કસ્ટમર ની જરુરીયાત બરાબર સમજી શકે અને તે પ્રમાણે લોન ઓફર કરવાની આવડત હોવી જરુરી. બેંક અને કસ્ટમર સાથે સબંધ વિકસાવવા, જાળવી રાખવા. ડેઈલી પ્રોગ્રેસ રિપોર્ટ બનાવી શકે અને એમ.ડી.ને રીપોર્ટ કરી ,ચર્ચા કરી શકે. અનુભવ: ઓછામા ઓછો 3-4 વર્ષ પગાર : સ્કીલ, અનુભવ, આવડત આધારીત રહેશે, કોઈ લીમીટ નથી. ◆ શિપિંગ એક્ઝિક્યુટિવ -1 ક્વોલિફિકેશન : B.com /BBA/BA સ્કિલ : નૂર, ફોરવર્ડિંગ, કસ્ટમ ક્લિયરન્સ, ટ્રાન્સપોર્ટ વગેરે માટેની શિપિંગ પ્રક્રિયાના અનુભવી અને મુખ્ય શિપિંગ લાઇન, કસ્ટમ એજન્ટ, કસ્ટમ હાઉસ અને કસ્ટમર બેઇઝના જાણકાર તેમજ રિલેશન ડેવલપ કરી શકે એવા અનુભવ : 5-10 વર્ષ પગાર : આવડતને આધારિત ઇમેઇલ : info@globecera.com ગ્લોબ ફિનસર્વ એસ-8, સિટી પોઇન્ટ કોમ્પલેક્ષ, મહેન્દ્રનગર, મોરબી