મોરબી : માળીયા તાલુકાના વવાણીયા ગામે તળાવની પાળ નજીક જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઇકબાલ સલેમાનભાઈ દલ નામના શખ્સને પોલીસે રોકડા રૂપિયા 450 અને વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.