મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ એન્ટિકા સિરામિક પ્રા.લી. દ્વારા 27 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે. ◆ ડોમેસ્ટિક માર્કેટિંગ - 15 અનુભવ : 1 વર્ષ લોકેશન : ઓફીસ ◆ એક્સપોર્ટ માર્કેટિંગ -10 અનુભવ : 1 વર્ષ લોકેશન : ઓફીસ ◆ ડિસ્પેચ ઓફિસર - 2 અનુભવ : 1 વર્ષ લોકેશન : ફેકટરી એન્ટિકા સિરામિક પ્રા.લી. સર્વે નં.661/2, જેતપર રોડ, રંગપર, મોરબી મો.નં.97277 50900 vipul@antiqaceramic.com