મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક આવેલ સિરામિકના ખ્યાતનામ એકમ Nessa vitrified LLPમાં 6 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ મો.નં.8849335455 ઉપર વોટ્સએપ કરવા જણાવાયું છે. કોલનો સમય સવારે 10થી સાંજે 4નો રહેશે. ◆ ડોમેસ્ટિક સેલ્સ એક્ઝિક્યુટિવ- 2 (M) અનુભવ : 4/5 વર્ષ અભ્યાસ : ગ્રેજ્યુએટ ભાષા : ગુજરાતી/હિન્દી/ઈંગ્લીશ ◆ ડોમેસ્ટિક સેલ્સ કો-ઓર્ડિનેટર- 2 (M) અનુભવ : 2/3 વર્ષ અભ્યાસ : ગ્રેજ્યુએટ ભાષા : ગુજરાતી/હિન્દી/ઈંગ્લીશ ◆ એક્સપોર્ટ સેલ્સ કો-ઓર્ડિનેટર- 2 (M) અનુભવ : 3/4 વર્ષ અભ્યાસ : ગ્રેજ્યુએટ ભાષા : ગુજરાતી/હિન્દી/ઈંગ્લીશ Nessa vitrified LLP 8-એ નેશનલ હાઇવે, માટેલ રોડ, લકડધાર, મોરબી