મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત શ્રી હરિકૃષ્ણ ટ્રેડર્સ જે હોઝિયરી અન્ડરગાર્મેન્ટ ( જોકી ઇન્ડિયા)ના ડિસ્ટ્રીબ્યુટર છે. ત્યાં 3 લોકોની વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને સંપર્ક કરવા જણાવાયું છે. ◆ માર્કેટિંગ પર્સન -1(M) ◆ ડિલેવરી મેન -1(M) ◆ બિલિંગ એન્ડ એકાઉન્ટ -1(F) શ્રી હરિકૃષ્ણ ટ્રેડર્સ ફ્લોર નંબર ૩, શિવાલય કોમ્પ્લેક્સ, અમૃત હાઇટ્સની બાજુમાં, ગોકુલ ફાર્મ પછી, રવાપર ધુનડા રોડ, રવાપર, મોરબી મો.નં.9579611111