મોરબી : સંગીતાબેન દિવ્યકાંતભાઈ ભાટીયાનું તા.૨૩ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું પિયરપક્ષનું બેસણું તા.૨૫ને ગુરૂવારે સવારે ૮ થી ૧૦ કલાકે ઉમા હોલ, બહુચરાજી મંદિર સામે, રવાપર રોડ, મોરબી રાખેલ છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લી. વિઠ્ઠલભાઈ વસ્તાભાઇ કુંડારીયા (પિતા) જયાબેન વિઠ્ઠલભાઇ કુંડારીયા(માતા) કિશોરભાઈ વિઠ્ઠલભાઇ કુંડારીયા(ભાઇ) અમિતાબેન કિશોરભાઇ કુંડારીયા(ભાભી) હિતેષભાઈ વિઠ્ઠલભાઇ કુંડારીયા(ભાઈ) અલ્પાબેન હિતેષભાઇ કુંડારીયા(ભાભી)