મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામે ધર્મમંગલ સોસાયટીમાં રહેતા જયરાજભાઈ કથુભાઈ લૈયા નામના યુવાનનું રૂપિયા 20 હજારનું બાઈક કોઈ અજાણ્યા ચોર ઇસમ ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવવામાં આવી છે.