હળવદ : હળવદ મામલતદાર એન.એસ.ભાટીએ સરકાર સ્વૈચ્છિક રીતે નિવૃત થવાની મંજૂરી માંગી હતી. આથી સરકારે તેમને સ્વૈચ્છિક રીતે નિવૃત થવાની પરવાનગી આપી છે. હળવદના મામલતદાર એન.એસ.ભાટીની સ્વૈચ્છિક નિવૃત્ત થયા છે. જો કે તેઓ હળવદ નગરપાલિકાના વહીવટીદાર પણ હતા. હવે તેઓ સ્વૈચ્છિક નિવૃત્ત થતા હળવદ નગરપાલિકાની આ જગ્યા ખાલી પડી છે.