મોરબી : ખાખરાળા ગામે કાલે તા 20ને શનિવારના રોજ ભવાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ખ્યાતનામ સ્વામી વિવેકાનંદ મંડળ દ્વારા આ ભવાઈ રજૂ કરવામાં આવનાર છે. જેમાં પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.