મોરબીઃ જેતપર (મચ્છુ) નિવાસી લાભુભાઈ બેચરભાઈ જાકાસણીયા તે દુર્લભજીભાઈ બેચરભાઈ જાકાસણીયા (મો.નં. 9228101008) તથા ઘનશ્યામભાઈ બેચરભાઈ જાકાસણીયા (મો.નં. 9898008487)ના ભાઈ, તે આશિષ દુર્લભજીભાઈ જાકાસણીયા (મો.નં. 9510904535) તથા ભવ્ય ઘનશ્યામભાઈ જાકાસણીયાના કાકાનું તારીખ 14-5-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-5-2023 ને શુક્રવારના રોજ સવારે 8 થી 11 કલાકે તેઓના નિવાસ સ્થાન મોટી ટાંકીવાળી શેરી, જેતપર (મચ્છુ) ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.