ચૂંટણી યોજી આગામી 5 વર્ષ માટેના હોદેદારોની વરણી મોરબી : જુના નાગડાવાસ જૂથ સેવા સહકારી મંડળીની વર્ષ 2023થી 2028 સુધીના કાર્યકાળ માટેની વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં સામાન્ય વિભાગમાં લાખાભાઈ રાઠોડ, નારણભાઈ બોરીચા, માવજીભાઈ ગોધવીયા, મેણંદભાઈ ધ્રાંગા, માવજીભાઈ મિયાત્રા, દિલીપભાઈ કુવાડિયા, રમેશભાઈ ભોજાણી, સુજીતભાઈ જાડેજા, રાજુભા ગઢવી, કરશનભાઇ કોળી તથા સ્ત્રી અનામતમાં અમરબેન હુંબલ, કલ્પનાબેન રાઠોડ, નાના ખેડૂત વિભાગમાં નરસંગભાઈ રાઠોડ અને એસસી વિભાગમાં ચંદુભાઇ ઘનાભાઈની વરણી કરવામાં આવી છે.