ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ નજીક નવા બની રહેલા કારખાનામાં કામ કરતી વેળાએ વીજ શોક લાગતા વવાણીયા ગામના રહેવાસી ગુલામભાઈ ગનીભાઈ પઠાણ ઉ.26 નામના શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.