મોરબી : મોરબીમાં ચતુર ચોર ગઠિયા વાહન ઘરફોડી સાથે હવે નજર સામે ખિસ્સામાંથી મોબાઈલ શેરવી રહ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ખાટકીવાસ ચોક નજીકથી ઇશાભાઈ ઇલયાસભાઈ લુઢર. નામના વ્યક્તિના શર્ટના ઉપલા ખિસ્સામાંથી અજાણ્યો શખ્સ 6000 રૂપિયાનો મોબાઈલ ચોરી જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.