મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં ગુલાબનગર મેઈન રોડ ઉપરથી સીટી બી ડિવિઝન પોલીસે દાઉદભાઈ ઇબ્રાહિમભાઈ જામ નામના ઇસમને કિંગ ફિશર બ્રાન્ડ બિયરના 6 ડબલા કિંમત રૂપિયા 600 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.