મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમે શહેરના ગાંધીચોકમા સિવિલ હોસ્પિટલના ગેટ નજીકથી આરોપી મોસીન રહીમભાઈ દલ નામના શખ્સને જાહેરમાં ચકલા પોપટનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 990 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.