13 વર્ષનો વિશ્વાસ, અત્યાર સુધીમાં હજારો ક્લાયન્ટને લોન મેળવવાની સંતોષકારક સર્વિસ આપી : કોઇ પણ લોન માટે બેન્કના ધક્કા છોડો, માત્ર ઓફિસની એક વખત રૂબરૂ મુલાકાત લઈ જુઓ
ઉદ્યોગ કે ધંધા માટે ખાસ મોર્ગેજ લોનની સર્વિસ અપાશે : ઓછા વ્યાજની લોન ટ્રાન્સફરના સ્પેશિયાલિસ્ટ : ઓછા સર્વિસ ચાર્જે શ્રેષ્ઠ સર્વિસ
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમારે કોઈ લોન લેવી છે ? તો બેન્કના ધક્કા ખાવાનું છોડો… કારણકે કઈ લોન માટે કઈ બેન્કની કઇ લોન લેવી તેના નિષ્ણાંત એવી પાટીદાર કન્સલ્ટન્સી આપને ઘરે બેઠા બધી જ સર્વિસ પ્રોવાઇડ કરશે. તે પણ એકદમ ઓછા સર્વિસ ચાર્જ ઉપર. તો એક વખત જ ઓફિસની રૂબરૂ મુલાકાત લઈ જુઓ.
મોરબીમાં શનાળા રોડ ઉપર રામ ચોકમાં ભવાની ખમણની ઉપર પહેલા માળે પાટીદાર કન્સલ્ટન્સી કાર્યરત છે. જે લોન અંગેની એ ટુ ઝેડ સર્વિસ પુરી પાડે છે. છેલ્લા 13 વર્ષથી કાર્યરત આ એજન્સી દ્વારા અત્યાર સુધીમાં હજારો ક્લાયન્ટને સંતોષકારક સર્વિસ પ્રોવાઇડ કરી છે. અહીંથી હોમ લોન, લોન ટ્રાન્સફર અને મોર્ગેજ લોન સહિતની અનેક સર્વિસ આપવામાં આવે છે.
સામાન્ય રીતે લોન લેવા ઇચ્છુક લોન માટે બેન્કોના ધક્કા ખાતા હોય છે. પણ પાટીદાર કન્સલ્ટન્સી એવી જગ્યા છે.જ્યાંથી પહેલા તો એ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે કે કઈ લોન ઓછા વ્યાજે કઈ બેન્કમાંથી મળી શકશે. બાદમાં તેના ડોક્યુમેન્ટેશનની સમગ્ર પ્રોસેસ પણ કરી આપવામાં આવે છે. આના માટે ક્લાયન્ટે કોઈ ધક્કા ખાવા પડતા નથી. ડોક્યુમેન્ટ પણ કન્સલ્ટન્સીના માણસો ઘરે આવીને લઈ જાય છે. ત્યાં સુધીની સર્વિસ પ્રોવાઇડ કરવામાં આવે છે. તો માત્ર એક વખત આ કન્સલ્ટનસીની ઓફિસની રૂબરૂ મુલાકાત લ્યો.
આપના સપનાના ઘર માટે હોમ લોન તેમજ ઉદ્યોગ કે ધંધા માટે લોન સસ્તા વ્યાજદરે મેળવવા આજે જ સંપર્ક કરો
પાટીદાર કન્સલ્ટન્સી
પહેલો માળ, રામ ચોક,
ભવાની ખમણની ઉપર,
શનાળા રોડ, મોરબી
અભય પટેલ
મો.નં.98798 42776