મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં છેલ્લા 25 વર્ષથી કાર્યરત ફેક્ટ ટ્રેડિંગ કંપનીમાં માર્કેટિંગ ક્ષેત્રે 10 જેટલા લોકોની ભરતી જાહેર કરવામાં આવી છે. આ કંપની સિરામિક ઉદ્યોગોને રો-મટીરીયલ્સ સપ્લાય કરતી સૌથી જૂની કંપની છે. રસ ધરાવનાર ઉમેદવારોએ પોતાનું રિઝયુમ અત્યારે વોટ્સએપ ઉપર મોકલી તા.9ને મંગળવારે રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે આવવાનું રહેશે. માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -10 ( M/F) અનુભવ : 1 વર્ષ / ફ્રેશર્સ સેલેરી : યોગ્યતા મુજબ ફેક્ટ ટ્રેડિંગ કંપની નેપચ્યુન હાઉસ, 8એ નેશનલ હાઇવે, વિશાલ ફર્નિચર પાછળ, અંજલિ પીવીસી પાઇપ પાસે, મોરબી-2 મો.નં.82005 90827