મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ખ્યાતનામ વિનક્ષ ટાઇલમાં 5 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝયુમ વોટ્સએપ કરવા જણાવાયું છે. ◆ ડોમેસ્ટિક માર્કેટિંગ - 2 (M/F) ◆ એક્સપોર્ટ માર્કેટિંગ -2 (M/F) ◆ બિલિંગ વર્ક - 1 (M/F) એસ-7, બીજો માળ, શિવાય પ્લાઝા, મહેન્દ્રનગર, હળવદ રોડ, મોરબી-2 સાગર પટેલ મો.નં.9978633312