કાલે ગુરૂવારે સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી ઇન્ટરવ્યૂ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ઇન્ડુસિન્ડ બેન્કના ટુ વ્હીલર ફાયનાન્સ ડિવિઝનમાં 8 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં આકર્ષક પગાર સાથે ઇન્સેન્ટીવ પણ આપવામાં આવશે. કોઈ પણ અનુભવી અથવા ફ્રેશર્સ ઉમેદવાર અરજી કરી શકે છે. આ ભરતી માટે 4 મેના રોજ સવારે 11થી 5 દરમિયાન વોક ઈન ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવ્યા છે. ◆ બ્રાન્ચ મેનેજર -1 ◆ ટિમ લીડર -2 ◆ બિઝનેશ એક્ઝિક્યુટિવ -3 ◆ કલેક્શન એક્ઝિક્યુટિવ -2 (DRA સર્ટી. હોવું જરૂરી) ઇન્ડુસિન્ડ બેન્ક યદુનંદન કોમ્પ્લેક્ષ બીજો માળ, રાજકોટ નાગરિક સહકારી બેન્ક, રવાપર રોડ, મોરબી રાજભાઇ મો.નં.9375143147