મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ DOLCE સિરામિકમાં ડોમેસ્ટિક અને એક્સપોર્ટ માર્કેટિંગની 8 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવનાર ઉમેદવારોને વોટ્સએપ અથવા ઇમેઇલમાં રિઝયુમ મોકલવા જણાવાયું છે. ◆ ડોમેસ્ટિક માર્કેટિંગ - 5 (M/F) અનુભવ - 1થી 2 વર્ષ ◆ એક્સપોર્ટ માર્કેટિંગ - 3 ( M/F) અનુભવ - 1થી 2 વર્ષ DOLCE સિરામિક 8 એ નેશનલ હાઇવે, દરિયાલાલ રિસોર્ટની સામે, જાંબુડિયા, મોરબી મો.નં.93758 55555 મેઈલ : info@dolceceramic.in