મોરબી : મોરબીના જાણીતા એવા ધ બ્રાન્ડ 36 સ્ટોરમાં 4 જેટલા સેલ્સમેન અને સેલ્સગર્લની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવનાર ઉમેદવારોને સંપર્ક કરવા જણાવાયું છે. ◆ સેલ્સમેન - 2 ◆ સેલ્સ ગર્લ - 1 ◆ માર્કેટિંગ ગર્લ - 1 લાયકાત : રેડીમેઈડ ગાર્મેન્ટ અને શુઝના અનુભવી સ્કિલ : સોશિયલ મીડિયા અને ડિજિટલ માર્કેટિંગના જાણકાર સેલેરી : 10થી 15 હજાર ધ બ્રાન્ડ 36 સ્ટોર બીજો માળ, ઓમ શોપિંગ, સ્પાઈસી સ્પૂન રેસ્ટોરન્ટ ઉપર, સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબી મો.નં. 9998504474 મો.નં. 9825347606