મોરબી : મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલ જીલટોપ સીરામીક ફેકટરીમાં કામ કરતા બુદ્ધિરામસિંહ શહનસિંગ ઉ.42 નામના શ્રમિકનું અચાનક કોઈ કારણોસર મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.