યોગ્ય માત્રા અને ઉચ્ચ ક્વોલિટીનું ફ્યુઅલ : ફ્રી ઓઇલ ચેન્જ સર્વિસ : કાફેમાં સ્નેક્સ, આઈસ્ક્રીમ સહિતની અનેક આઇટમો : ગ્રાહકો માટે સ્વચ્છ વોશરૂમ અને ઠંડા પાણીની પણ સુવિધા : 4 જગ્યા માટે વેકેન્સી પણ જાહેર મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સેલ કંપનીના ખ્યાતનામ જયરાજ પેટ્રોલિયમમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વિશ્વાસમાં અગ્રેસર એવી આ જગ્યાએ અનેકવિધ સુવિધાઓ પણ ઉપ્લબ્ધ હોય, અહીં ફ્યુલ ભરાવવાનો આગ્રહ રાખો. મોરબીના રવાપર રોડ ઉપર બેન્ક ઓફ બરોડા સામે 3-દાઉદી પ્લોટ કોર્નર પર સેલ કંપનીનું જયરાજ પેટ્રોલિયમ કાર્યરત છે. અહીં દરેક ગ્રાહકોને ફ્રી ઓઇલ ચેન્જ સર્વિસ પ્રોવાઇડ કરવામાં આવે છે. આ સાથે અહીં કાફે પણ છે.જેમાં સ્નેક્સ, કોલ્ડડ્રિંક્સ, આઇસ્કીમ, ચોકલેટ્સ સહિતની અનેક આઇટમો મળે છે. અહીં ગ્રાહકો માટે સ્વચ્છ વોશરૂમ અને ઠંડા પાણી સહિતની જરૂરી વ્યવસ્થાઓ પણ છે. સેલ કંપની યોગ્ય માત્રા અને ઉચ્ચ ક્વોલિટીનું ફ્યુઅલ માટે જાણીતી છે. ઉપરાંત સેલ કંપની તરફથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો પણ આપવામાં આવ્યો છે. તો આપના વાહનનું ફ્યુલ અહીંથી જ પુરાવો અને અહીંની સુવિધાઓનો લાભ લ્યો. VACANCY : જયરાજ પેટ્રોલિયમમાં ભરતી ◆ સર્વીસ ચેમ્પીયન [પુરુષ/સ્ત્રી/દિવ્યાંગ] ◆ ટેક્નીશીયન [પુરુષ/સ્ત્રી/દિવ્યાંગ] ◆ સુપરવાઇઝર [પુરુષ/સ્ત્રી] ◆ બરીસ્તા મેનેજર [પુરુષ /સ્ત્રી] ઇન્ટરવ્યૂ સમય : સવારે 10થી રાત્રે 8 કંપની તરફથી જમવાની સુવિધા પણ મળશે જયરાજ પેટ્રોલિયમ 3-દાઉદી પ્લોટ કોર્નર, બેંક ઓફ બરોડા સામે, રવાપર રોડ, મોરબી મો.નં. 8320582843 મો.નં.9727732717