વાંકાનેર : વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં રહેતા અરફૈઝભાઈ અસરફભાઈ આંબલિયાનો રૂપિયા 2500ની કિંમતનો મોબાઈલ કોઈ તસ્કર ઘરના ફળિયામાથી ચોરી જતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.