એક સાથે મોરબીના 12 ફીડર હેઠળના વિસ્તારમાં વીજકાપ જાહેર કરાયો મોરબી : પીજીવીસીએલ મોરબી દ્વારા આગામી તા.30ને રવિવારનાં રોજ શહેરના અલગ અલગ 12 ફીડર તેમજ તેના વિસ્તાર સમારકામ કામગીરીને લઈ સવારે 6.30થી બપોરે 1.30 સુધી વીજકાપ જાહેર કરાયો છે. મોરબી પીજીવીસીએલ દ્વારા જાહેર કરાયા મુજબ આગામી તા.30ને રવિવારનાં રોજ ગોપાલ ફિડર હેઠળ આવતારિલિફનગર,રોટરીનગર,અરુણોદયનગર,રામકૃષ્ણનગર,જનકલ્યાણસો.,વર્ધમાનનગર, સરસ્વતીસોસા, વિદ્યુતનગર, હરિપાર્ક, ગિરિરાજસોસા.,ગોપાલસોસા, શિવમ પાર્ક, આશા પાર્ક,તથા આસપાસ ના વિસ્તારો, એમ.હોસ્પિટલ ફિડર હેઠળના નટવર પાર્ક, અમૃતપાર્ક, શ્રીજી એપાર્ટમેંટ,ફ્લોરા,વૃંદાવનપાર્ક,આરડીસી બેન્ક પાસેનાબધાફ્લેટ્સ,લાલબાગ,લક્ષ્મી નારાયણ સોસા., સર્કિટ હાઉસ, મહારાણા સોસા, સિધાર્થસોસા, ગુરુકૃપા હોટલ , તથા આસપાસ ના વિસ્તારો. વિશાલ દીપ ફિડર હેઠળના પાર્શ્વનાથ કોમ્પ્લેક્ષ 1 TO 6, દરિયાલાલ પ્લાજા, જીલ્લા સેવા સદન,સરકારી કર્મચારી સોસા., સનસિટિકારખાનું, શક્તિ ચેમ્બર 1થી 3, બેલ હાઉસ, રાધે હોટલ, સિરામિક સિટિ, શિવ શક્તિચેમ્બર, GSPC ગેસ શક્તિ ઈન્ડ.એસ્ટેટ આસપાસ નો વિસ્તાર, ત્રાજપર ફિડરના તાલુકા પોલીસ લાઈન, ગેંડા સર્કલ સામે, શિવ શક્તિ ચેમ્બર,ગુજરાત હાઉસીંગ બોર્ડ,ઋષભ નગર૧-૨-૪,સૂર્ય કીર્તિ ૧-૨, કમલા પાર્ક, નિત્યાનંદ સોસા., પાવન પાર્ક,ત્રાજપર ગામ, વોરા બાગ, મધુવનસોસા., અંબિકા સોસા., નીલકંઠ સોસા.,મયુર સોસા.,વૃંદાવન સોસા, ફ્લોરા હોમ્સસ, તથા આસપાસ ના વિસ્તારોમાં લાઈટ કાઓ જાહેર કરાયો છે. સાથે જ ભડિયાદ ફિડર હેઠળ ગાંધી સોસા, આર્ટ્સ કોમર્સ સાયન્સ કોલેજ,ભડીયાદરોડ,નજરબાગ રેલ્વે સ્ટેસન, માળીયાવનાલીયા, ઉમિયાનગર, લાઇન્સ નગર, ચામુંડા નગર, સો-ઓરડી, વરિયા નગર,રામદેવ નગર, શક્તિ સોસા, સુભાષ નગર, ભુવનેશ્વરી૧-૨, મિલનપાર્ક, શારદાસોસા,મહાવીરનગર, ધર્મસીધીસોસા,અનુપમ સોસા, શ્રીમદ રાજ, તથા આસપાસ ના વિસ્તારો. વેજીટેબલ ફિડર હેઠળના ભીમસર(મફતિયાપરા), પંચમુખીહનુમાનમંદિર,સ્મસાન,વેજીટેબલ રોડ, ભાગ્યલક્ષ્મી સોસા, જીલ્લાસહકારીદૂધ ની ડેરી,ઉમા ટાઉનશીપ. તથા આસપાસ ના વિસ્તારો. રેલ્વે ફિડરના શક્તિ કોમ્પ્લેક્ષ, એલ.ઈ. કૉલેજ ગર્લસ- બોયજ હોસ્ટેલ, એલ.ઈ. કૉલેજ નવી-જુની, P.W.D ઓફિસ, મયુર દવાખાનું, મયુર પેલેસ, કેશર બાગ પંપ હાઉસ, સાર્થક સ્કૂલ તથા આસપાસ ના વિસ્તારો, પરશુરામ ફિડર હેઠળ શ્રી મદ સોસાયટી, રાજ સોસાયટી, રુદ્ર એપાર્ટમેંટ, ગ્રીનલેન્ડ પાર્ક, ગેલેક્ષી સોસાયટી, પરશુરામ પોટરી સ્કૂલ વાળો વિસ્તાર,જીલ્લા સેવા સદન, તથા આસપાસ ના વિસ્તારો. સીટી ફિડર હેઠળના જજ બંગલો, કલેક્ટર બંગલો,ખાટકીવાસ, મોચી શેરી, ખખરેચી દરવાજા, ભરવાડ શેરી, મેમણ શેરી, કુબેરનાથ રોડ, લુહારશેરી, ગેસ્ટ હાઉસ રોડ,પરા બજાર, કડિયા કુંભાર શેરી, શુભાસ રોડ,નાસ્તા ગલી, નેહરૂ ગેટ, થી ગ્રીનચોક નો વિસ્તાર,કાપડ બજાર, લુવાનાપરા,સિપાઈ વાસ, જેલ રોડ, લખધીરવાસ, તથા આસપાસના વિસ્તારોમાં પણ લાઈટ કાપ રહેશે. ઉપરાંત દરબારગઢ ફિડરના દફતરીશેરી, મહેન્દ્ર ડ્રાઇવ રોડ, દરબારગઢ, જાની શેરી, નાગનાથ શેરી,વેરાઈ શેરી,સોની બજાર,પારેખ શેરી, કંસારા શેરી,ગ્રીન ચોક, સાંકડી શેરી, ઘંટીયા પરા,દેરાશરશેરી,ખત્રિવાડ ૧થી ૭, નાની બજાર, સોફફી મોલ્લા, રામ ઘાટ, નાની-મોટી માધાણી શેરી, ચૌહાણ શેરી, વાંકાનેર દરવાજા, મકરાણી વાસ.તથા આસપાસ ના વિસ્તારો, સોખડા એ.જીના ટિંબડી, ધરમપુર તથા લક્ષ્મીનાગર એનએ વાડી વિસ્તાર તેમજ મચ્છુ ડેમ હેઠળ આવતા ભડિયાદ ગામ તથા આસપાસ ના વિસ્તારોમાં વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે.