મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના લાલપર ખાતે શિવમ હોસ્પિટલ નજીક સાઈનાથ કોમ્પ્લેક્ષમાં શો નં.4માં કાર્યરત શ્રીજી ટ્રેડર્સમાં 4 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો પાસે બાઇક હોવું જરૂરી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝયુમ વોટ્સએપ કરવા જણાવાયું છે. ◆ ઇલેક્ટ્રીશિયન -1 સિંગલ ફેઈઝ તથા થ્રિ ફેઈઝના કામના જાણકાર ◆ વેલ્ડિંગ તથા એન્જીનીયરીંગ -1 આ કામની જાણકારી હોવી જરૂરી ◆ સ્ટ્રેપિંગ મશીન રીપેરીંગ -2 અનુભવી/બિનઅનુભવી પ્રવીણભાઈ ભાટિયા મો.નં.9979840292 રવિભાઈ ભાટિયા મો.નં.9979840291