અઢી લાખના જે મશીન માર્કેટમાં હાલ લોકો ખરીદી રહ્યા છે તેનાથી પણ ચડિયાતા ફિચર્સ મળશે નજીવા ભાવના મશીનમાં : મોડેલ વાઇસ અલગ અલગ ફિચર્સ જેમાં ગરમ પાણી, ઠંડુ પાણી, ઓઝોન ગેસ દ્વારા શાકભાજી અને ફળમાથી દવા કે કેમિકલ દૂર કરવાના ફીચર્સ પણ મળશે આલ્કલાઈન વોટર પ્યોરીફાયરમાં 15 મહિનાની વોરંટી સાથે 2 ફ્રી સર્વિસ અને ઈન્સ્ટોલેશન ફ્રી, વોરંટી પિરિયડમાં એન્જીનિયર્સની ફ્રી વિઝીટ . 5 હજારની ખરીદી ઉપર 1 પ્રિ-ફિલ્ટર સેટ ફ્રી, 15 હજારની ખરીદી ઉપર ઉપર 2 પ્રિ-ફિલ્ટર સેટ ફ્રી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હાલ માર્કેટમાં સ્વાસ્થ્ય માટે સર્વશ્રેષ્ઠ પાણી હોવાના દાવા સાથે તેના મશીનો ધૂમ મચાવી રહ્યા છે. જેની કિંમત અઢી લાખ જેટલી માતબર છે. ત્યારે મોરબીવાસીઓ માટે આનાથી પણ ગુણવત્તામાં શ્રેષ્ઠ પાણી આપતા ખ્યાતનામ યુએસ કંપની ટેસ્લા પાવરના મશીન ઘરઆંગણે ઉપ્લબ્ધ બન્યા છે. મોરબીમાં શનાળા રોડ ઉપર પંચમુખી હનુમાનજી મંદિરની પાછળ છોટાલાલ પેટ્રોલપંપ પાસે માતૃકૃપા કોમ્પ્લેક્ષમાં મારૂતિ એન્ટરપ્રાઇઝનો શુભારંભ થયો છે. જે અમેરિકાની સુપ્રસિદ્ધ ટેસ્લા પાવર કંપનીની મોરબી જિલ્લાની ડીસ્ટ્રીબ્યુટરશીપ ધરાવે છે. હાલ અહીં આ ખ્યાતનામ કંપનીના 4 આલ્કલાઇન વોટર પ્યોરીફાયર મુકવામાં આવ્યા છે. જેમાં યોગજલ પ્રિથ્વી, યોગ જલ સૂર્યા, આલ્કલીનો અને ઇન્ફિનીઝર-150નો સમાવેશ થાય છે. આ વોટર પ્યોરીફાયર માત્ર 20 હજારથી શરૂ થાય છે. જેમાં 15 મહિનાની વોરંટી સાથે 2 ફ્રી સર્વિસ અને ઈન્સ્ટોલેશન ફ્રી આપવામાં આવે છે. વોરંટી પિરિયડમાં ગમે તેટલી વાર પ્રોબ્લમ આવે સર્વિસ એન્જીનીયર ફ્રી વિઝીટ કરશે. સાથે અહીં 5 હજાર કે તેનાથી વધુની કિંમતના વોટર પ્યોરીફાયર પ્રોડક્ટ ઉપર 1 પ્રિ-ફિલ્ટર સેટ ફ્રી તેમજ 15 હજાર કે તેનાથી વધુની કિંમતના વોટર પ્યોરીફાયર પ્રોડક્ટ ઉપર 2 પ્રિ-ફિલ્ટર સેટ ફ્રી આપવામાં આવે છે. ખાસ વાત એ હશે કે આટલી શ્રેષ્ઠ સર્વિસની સાથે મશીન ઉપર 10થી 15 ટકા જેટલું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. જ્યારે ઓનલાઇન ખરીદીમાં કોઈ પણ ઈન્સ્ટોલેશન કે સર્વિસ આપવામાં આવતી નથી. જેથી ઓફલાઈન ખરીદવાનો જ આગ્રહ રાખો. આલ્કલાઈન વોટર પ્યોરીફાયર એ સ્વાસ્થ્ય માટે સર્વશ્રેષ્ઠ છે. તો આજે જ ડેમો જોવા પધારો. આવનાર દિવસોમાં આ પ્રોડક્ટ પણ મળશે ◆ ઇ બાઇક ◆ બેટરી ◆ ઈનવર્ટર ◆ યુ.પી.એસ ◆ સોલાર સિસ્ટમ મારૂતિ એન્ટરપ્રાઇઝ ઓફિસ નં. 5, માતૃકૃપા કોમ્પ્લેક્ષ છોટાલાલ પેટ્રોલપંપ પાસે, પંચમુખી હનુમાનજી મંદિર પાછળ, શનાળા રોડ, મોરબી મો.નં.9574121884 મો.નં.8155867155