મોરબી : મોરબી શહેરના નવા ડેલા રોડ ઉપરથી સીટી એ ડિવિઝન પોલીસે મિલન ભીખાભાઇ મેવાડા નામના યુવાનને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.