મોરબી : મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક આવેલ લાતીપ્લોટ પોલીસ ચોકી નજીકથી એક અજાણ્યા યુવાનની લાશ મળી આવતા સીટી એ ડિવિઝન પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ છે અને મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ શરૂ કરી છે, પ્રાથમિક વિગતો મુજબ મૃતક રખડતું ભટકતું જીવન ગાળતો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.